એક મધુર સત્ય,
આ દુનિયા મા વસેલા લોકોની પણ એક સુન્દર કહાનિ છે,
જો વિશ્વાસ કરો તો જીવ પણ આપી દે છે,
ને વિશ્વાસ તોડો તોય સાચો પ્રેમ એને ફરિ જીતી લે છે.
જીવન શુ છે?
સુવો તો સુન્દર સપના ને ઉઠો તો અનહદ ખુશહાલી..
જ્યારે દિવાલો મા તિરાડ પડે ત્યારે નવા ઘર ની આશ બંધાય છે,
ને જ્યારે સંબંધો મા તિરાડ પડે ત્યારે એની પરિક્ષા લેવાય છે.
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો".
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો...”!
જીવનભરની કમાની પૈસાથિ નહિ સંબંધો ને લાગણીઓ થી તોલય છે,
સોનાની થાળિ મા નહિ પણ પાંદ્ડા ના પત્રાળા મા પણ પ્રેમ ની મિઠાસ અનુભવાય છે..
માનસ સારા કે ખરાબ નથી હોતા ,
સોધો તો રાવણ માંય હજરો સદગુણ દેખાય છે.....
--નિરવ પટેલ--
No comments:
Post a Comment